Posts
શ્રી વૃંદાવન ના ચંદ | Shree Vrindavan Na Chand | Lyric Video | શબ્દો સાથ...
- Get link
- X
- Other Apps
મુંગા વાચા પામતા | જૈન સ્તવન શબ્દો સાથે | Munga Vacha Pamta | Jain Stava...
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Nitya Laiye Shree Krishna Nu Naam-Gujarati Lyrics lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL ZFWF G]\ GFD zL ZFW[ S'q6 ZFW[ S'q6 Z8TF SZLI[ ;3/F SFD lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL J¾E G]\ GFD zL J¾E_ DCFÔE]_ Z8TF SZLI[ ;3/F SFD lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL ID]GF G]\ GFD zL ID]GF_ DCFZF6L_ Z8TF SZLI[ ;3/F SFD
- Get link
- X
- Other Apps
Karjo Karjo Naiya Paar Kanaiya-Gujarati Lyrics કરજો કરજો નૈયા પાર , કનૈયા તારો છે આધાર નાગર નંદજી ના લાલ, કનૈયા તારો છે આધાર મારી ડગમગ ડોલે નૈયા, એને પાર કરો ને કનૈયા પડીયા પડીયા છિદ્રો પાંચ , કનૈયા તારો છે આધાર એકજ છિદ્રે નૈયા ડૂબે , પડતી જળમાં જઈને ઊંડે તું છે આશા નો ઇક તાર , કનૈયા તારો છે આધાર શ્રીનાથજી સુકાન હાથમાં ધરજો ,મારી નૈયા નિર્મળ કરજો તમે છો ભવજળ તારણહાર, કનૈયા તારો છે આધાર મનની મૂંઝવણ કોને કહીએ, હરદમ નામ તમારું લઈએ નામે ઊતરીએ ભવપાર, કનૈયા તારો છે આધાર ભક્તો ભજતાં તુજને કહે છે, વૈષ્ણવ તારા ભરોસે રહે છે આવો આવો મારી વહાર, કનૈયા તારો છે આધાર
- Get link
- X
- Other Apps
Shrinathji Kirtan- Bhajman Girivardhari - Gujarati Lyrics ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથ તેરી લીલા સબસે ન્યારી ન્યારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા વૈષ્ણવ કે પ્યારે શ્રીનાથજી આધાર હમારે શ્રીનાથજી તન મન મેં બસે હૈ શ્રીનાથજી કણ કણ મેં બસે હૈ શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા વૈષ્ણવ પ્રેમસે બોલો શ્રીનાથજી સારે ભાવ ...