Posts

Showing posts with the label gujarati

શ્રી વૃંદાવન ના ચંદ | Shree Vrindavan Na Chand | Lyric Video | શબ્દો સાથ...

Image
Image
                                                   Shrinathji Kirtan-  Bhajman Girivardhari  - Gujarati Lyrics                                                               ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથ તેરી લીલા સબસે ન્યારી ન્યારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા   વૈષ્ણવ કે પ્યારે શ્રીનાથજી આધાર હમારે શ્રીનાથજી તન મન મેં બસે  હૈ શ્રીનાથજી કણ કણ મેં બસે હૈ શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા   વૈષ્ણવ પ્રેમસે બોલો શ્રીનાથજી સારે ભાવ ...
Image
                                   Mandiriya Suna Re-Lyrics-મંદિરીયા સૂના રે -ગુજરાતી લિરિક્સ મંદિરીયા સૂના રે શ્રીનાથજી ની સેવા વિના અંતરિયા તરસે રે શ્રીનાથજી ની ઝાંખી વિના .... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલ્દી આવો (૨) હે વ્હાલા આવતા મોડું થાય નહિ રે  ,  ચંદનીયા મારા સુકાઈ જશે.... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા હારલા રે  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) હે વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  કે ફૂલડાં મારા કરમાઈ જાશે.... મંદિરીયા સૂના રે   મારી ભાવ ભરી સામગ્રી રે ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  સામગ્રી મારી ઠંડી થાશે.... મંદિરીયા સૂના રે   મારી ભાવ ભરી ઝારી  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  ઝારીજી  મારા ગંભીર બને.... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા બિડલા  રે  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે...

O Shrinathji Aavjo Tame-ઑ શ્રીનાથજી આવજો તમે

Image
  ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે  અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબરના પડે  આપ શરણ તો હદીયા વિષે શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ  ચરણ શરણ તો આપનું ખરૂ જનમ મરણનું દુ:ખ તો ગયું .  દાસ આપનો જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે  દાસ ભાવથી સૌ તરી જશે દાસ આપના જો-હશે ખરા  દાસ હોય તો કદી ના વિસરે ભય તજીને સર્વદા ફરે  દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે.

Aaj Mara Mandiriyama Mhale Shrinathji-આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી

Image
  આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી જો ને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... જશોદાજીના જાયાને નંદના દુલારા મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... ઝરકતી ઝામો પહેરી ઉભા શ્રીનાથજી જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... મોહનમાળા મોતીવાળી ઝરી શ્રીનાથજી પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... શ્રીનાથજીના પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... ભાવ ધરી ભજુ તમને બાલકૃષ્ણ લાલજી વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ... શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી આજ મારા મંદિરીયામાં ...