Posts

શ્રી વૃંદાવન ના ચંદ | Shree Vrindavan Na Chand | Lyric Video | શબ્દો સાથ...

Image

મુંગા વાચા પામતા | જૈન સ્તવન શબ્દો સાથે | Munga Vacha Pamta | Jain Stava...

Image
Image
 
Image
  Nitya Laiye Shree Krishna Nu Naam-Gujarati Lyrics lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL ZFWF G]\ GFD zL ZFW[ S'q6 ZFW[ S'q6 Z8TF SZLI[ ;3/F SFD   lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL J¾E G]\ GFD zL J¾E_ DCFÔE]_  Z8TF SZLI[ ;3/F SFD   lGtI ,>V[ zL S'q6G]\ G]\ GFD 4 ;FY[ zL ID]GF G]\ GFD zL ID]GF_  DCFZF6L_  Z8TF SZLI[ ;3/F SFD
Image
Karjo Karjo Naiya Paar Kanaiya-Gujarati Lyrics કરજો કરજો નૈયા પાર , કનૈયા તારો છે આધાર નાગર નંદજી ના લાલ, કનૈયા તારો છે આધાર   મારી ડગમગ ડોલે નૈયા, એને પાર કરો ને કનૈયા પડીયા પડીયા છિદ્રો પાંચ , કનૈયા તારો છે આધાર   એકજ છિદ્રે નૈયા ડૂબે , પડતી જળમાં જઈને ઊંડે તું છે આશા નો ઇક તાર , કનૈયા તારો છે આધાર   શ્રીનાથજી સુકાન હાથમાં ધરજો ,મારી નૈયા નિર્મળ કરજો તમે છો ભવજળ તારણહાર, કનૈયા તારો છે આધાર   મનની મૂંઝવણ કોને કહીએ, હરદમ નામ તમારું લઈએ નામે ઊતરીએ ભવપાર, કનૈયા તારો છે આધાર   ભક્તો ભજતાં તુજને કહે છે, વૈષ્ણવ તારા ભરોસે રહે છે આવો આવો મારી વહાર, કનૈયા તારો છે આધાર
Image
                                                   Shrinathji Kirtan-  Bhajman Girivardhari  - Gujarati Lyrics                                                               ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથ તેરી લીલા સબસે ન્યારી ન્યારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા   વૈષ્ણવ કે પ્યારે શ્રીનાથજી આધાર હમારે શ્રીનાથજી તન મન મેં બસે  હૈ શ્રીનાથજી કણ કણ મેં બસે હૈ શ્રીનાથજી ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા   વૈષ્ણવ પ્રેમસે બોલો શ્રીનાથજી સારે ભાવ ...
Image
                                   Mandiriya Suna Re-Lyrics-મંદિરીયા સૂના રે -ગુજરાતી લિરિક્સ મંદિરીયા સૂના રે શ્રીનાથજી ની સેવા વિના અંતરિયા તરસે રે શ્રીનાથજી ની ઝાંખી વિના .... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલ્દી આવો (૨) હે વ્હાલા આવતા મોડું થાય નહિ રે  ,  ચંદનીયા મારા સુકાઈ જશે.... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા હારલા રે  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) હે વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  કે ફૂલડાં મારા કરમાઈ જાશે.... મંદિરીયા સૂના રે   મારી ભાવ ભરી સામગ્રી રે ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  સામગ્રી મારી ઠંડી થાશે.... મંદિરીયા સૂના રે   મારી ભાવ ભરી ઝારી  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે  ,  ઝારીજી  મારા ગંભીર બને.... મંદિરીયા સૂના રે   મારા ભાવ ભર્યા બિડલા  રે  ,  શ્રીનાથજી જલ્દી આવો (૨) વ્હાલા આવતા મોડું થાય ના રે...